ઉમરેઠ શહેરમાં પોણા બે લાખના વાસણો અને સિક્કાની ચોરીમાં 6 આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ઉમરેઠ પોલીસ
ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ક?...
ઉમરેઠના સુરેલી ગામમાંથી ગૌમાંસ સાથે ગેરકાયદેસર કતલખાનું ચલાવતો કસાઈ ઝડપાયો
ઉમરેઠના સુરેલી ગામમાં ગૌવંશ વેચતા શખ્સને પોલીસે રંગેહાથ પકડી પાડયો હતો. જોકે, આ કાર્યવાહીમાં એક શખ્સ ભાગી ગયો હતો. આ અંગે પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી ફરાર બે શખ્સની ધરપકડ માટે ચક્રો?...
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
ઉમરેઠના ભોઇપુરા ગામમાં પરિવાર પર હુમલો થતા એક મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ તાલુકાના ભોઈપુરા ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શકસો દ્વારા અચાનક માતા પુત્રો પર હુમલો થતા ગંભીર ઈજાઓ પહોંચાડી. અચાનક આવેલ શખ્સો હાથમાં લાકડીઓ લઈને તૂટી પડતા ભો?...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...
આણંદ જિલ્લા કલેકટર દ્વારા ઉમરેઠના થામણા ગામમાં ભરવામાં આવી રાત્રીસભા
ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરતી રાત્રી સભા યોજવામાં આવી. આ રાત્રી સભામાં કલેકટરશ્રી ની સાથે ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર મયુર પરમાર, ના...