ગુજરાત સરકારે જાહેર કરી PMJAY યોજનાની નવી SoP, આ બીમારીઓ માટે કડક નિયમ જાહેર
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં PMJAY યોજનાના નામે થયેલા કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. PMJAY યોજના યોજના અંગે રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠકમાં આ માર...