બાબરી ધ્વંસની વર્ષગાંઠે બ્લાસ્ટની યોજના, આતંકી ઉમર અંગે દિલ્હીની તપાસમાં ખુલાસો
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં સામેલ ડૉ. ઉમર ઉન નબીનો મૂળ હ?...