આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ ?...