‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે દિલ્હીમાં ભવ્ય સાહિત્યિક સમારોહ, 100 દેશભક્તિ કવિતાઓના પુસ્તકનું લોકાર્પણ
રાજધાની નવી દિલ્હી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સાહિત્યિક સમારોહ યોજાયો હતો. Indira Gandhi National Centre for the Arts (IGNCA) ના સમવેત હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ઓતપ્રો...