2036ના ઓલિમ્પિક યજમાની માટે એક્શન પ્લાન તૈયારઃ માંડવિયા
ભારતે 2036ના ઓલિમ્પિકની યજમાની કરવા માટે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેના કારણે દેશમાં સ્પોર્ટસનો માહોલ ઊભો થશે, તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. માંડવિયાએ ભોપાલમાં ર?...