આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
ભારતે તબીબી ક્ષેત્રમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. દેશનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેનર તૈયાર છે અને 2025 સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્...