ગુજરાત રાજ્યમાં આણંદની રાગા પટેલે કથકમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આયોજન હેઠળ આણંદ જિલ્લા તથા મધ્ય ઝોનમાં પ્રથમ આવ્યા બાદ કલા મહાકુંભમ રાજ્ય કક્ષા એ રાગા પટેલ કથક ક્ષેત્રમાં સમગ્ર રા?...