કપડવંજ તાલુકાના સિંહોરા ગામમાં પપૈયાની ખેતીને ભારે નુકસાન
અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ઘૂસી જતાં પપૈયાનો ઉભો પાક જમીન દોસ્ત થયો ખેતરમાં દોઢ બે ફૂટ પાણી ઘૂસી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ ) [video width="848" height="478" mp4...
કપડવંજમાં સતત ચોથા દિવસે મેઘરાજાની મહેર યથાવત
કપડવંજમાં સતત ચોથા દિવસે વરસાદ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. કપડવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા ગામ ખાતે વધુ વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારમાંથી 25 વ્યક્તિઓને શેલ્ટર હોમ ખા?...
કપડવંજમાં બે દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો
કપડવંજમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારે 06:00 થી 10 વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અને તાલુકાના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પંથકમાં બે દિવસમાં 10 ઇંચ જેટલો વરસ?...
કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હ?...
કપડવંજના વડોલ ગામમાં 15 થી વધારે લોકોને હડકાયું કૂતરું કરડતા ગામમાં હાહાકાર
ગત વર્ષે પણ વડોલ ગામમાં હડકાયા કૂતરાએ 30 ગ્રામજનો અને 30 જેટલા પશુઓને બચકા ભર્યા હતાં કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક હડકાયા કૂતરાએ આખા ગામને માથે લીધું હતું અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફ?...
જિલ્લા કલેકટર કપડવંજમાં તા.૨૮ ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
ખેડા જિલ્લાના મુખ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં તમામ તાલુકાઓમાં ૨૮ ઓગસ્ટ બુધવારના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવન?...
કપડવંજ ખાતે જિલ્લા કક્ષાનો ૭૫ મો વન મહોત્સવ ઉજવાયો
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશ ઝાલા, રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડો.એ.પી. સિંહની ઉપસ્થિતિમાં કપડવંજ સ્થિત શાહ કે.એસ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ?...
કપડવંજમાં વિશ્વ આદિવાસી ભીલ દિવસની ભવ્ય ઉજવણી
સમસ્ત કપડવંજ આદિવાસી ભીલ સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ એક થઇ આ દિનની ઉજવણી કરીને પૂર્વજોને યાદ કરી અને આદિવાસીઓના હક્ક-અધિકારો વિશે સૌ જાણે...