વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યો કપૂર પરિવાર, Raj Kapoor Film Festival માટે આપ્યું આમંત્રણ
14 ડિસેમ્બર 2024 ના રોજ રાજ કપૂરની 100 મી જન્મજયંતિ છે. આ અવસર પર કપૂર પરિવાર દ્વારા ખાસ એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ કપૂરની 10 ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં આગ, બરસાત, શ્?...