ચેતવણીઓ છતાં, પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો, આજે ભારતે આપ્યો જવાબ : કર્નલ સોફિયા
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (8 મે) ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ?...