અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ
વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે જણાવ્યું કે છત્તીસગઢમાં જનજાતિઓના અવૈધ ધર્માંતરણનો વધુ એક કેસ સામે આવ્યા બાદ, કોંગ્રેસી-ક્રિશ્ચિયન ઇકોસિસ્ટમ જેવ?...