ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
કેન્સર એટલો ખતરનાક અને ગંભીર રોગ છે કે, જો કોઈને આ રોગ થાય છે, તો માત્ર દર્દીને જ નહીં પરંતુ પરિવારને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ તમે જાણો છો, દર વર્ષે લાખો લોકો કેન્સર જેવી ગંભીર બીમ?...