કોડીનાર નગર પાલિકા માં ભાજપ ની ભવ્ય જીત કોડીનાર નગરપાલિકા માં તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાયો
કોડીનાર નગર પાલિકા માં ભાજપે ભવ્ય જીત મેળવી છે તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથ નો દબ...