ખેડા જિલ્લાનું ધોરણ ૧૦નુ પરિણામ : 72.55 ટકા સાથે 420 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ
ધોરણ-10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં કરેલ મહેનતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લાનું સત્તાવાર રીતે 72.55 ટકા પરિણામ જાહેર કરાયેલ, આ સાથે 420 વિદ્યાર્થીઓએ એ - 1 ગ્રેડ હાંસ...
ખેડા જિલ્લામાં ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર : ગયા વર્ષ કરતા ઘટ્યું
ધોરણ 12નુ તમામ પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે. સમગ્ર ખેડા જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું 74.77 ટકા પરીણામ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનુ 88.07 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરી...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને UCC કાયદા અંગે યોજાઈ બેઠક
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દ...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો
બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની ...
ખેડા જિલ્લામાં મહુધાના શ્રીજી કોમ્પલેક્ષ પાસેથી રૂ. ૫૫૦૦૦ ના બાઈકની ચોરી
મહુધા ગામના ડાકોર રોડ પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં લોક કરીને મુકેલ બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહુધા તાલુકાના પારેખ ટીંબા ખાતે અજય કુમાર ગુણ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો : બપોરે કરફ્યુ જેવી સ્થિતિ
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે આજે પારો એકાએક ઊંચકાયો છે,માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. નોંધનીય છે કે, આજે ૨૨ માર્ચ એટલે ક?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કોમ્બિંગ નાઈટ યોજાઈ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક જિલ્લાઓમા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદમાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પોલીસે ?...
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણ?...
ખેડાની ૫ પાલિકાની ચૂંટણી સંપન્ન : ૧૩૬ બેઠકોના ઉમેદવારોનું ભાવિ સીલ
ખેડા જિલ્લામાં રવિવારે ૫ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના ૫૪૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. નગરપાલિકાના કુલ-૩૪ વોર્ડની ૧૩૬ બેઠકોની સા...
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે ત...