Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

ખેડા - નડીયાદ

36 stories

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં બે મહત્વના સ્થળોએ આકસ્મિક હુમલો અને ફાયર જેવી ઘટનાઓના સંજોગો ઉપર…

· 1 min read

ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના વન પ્લસ 21 ગાર્ડસ દ્વારા DGP નું સેરેમોનિયલ સન્માન કરાયું. DG…

· 1 min read

ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ૯૮મી રવિસભા યોજાઇ હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ…

· 2 min read

નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી

કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા વડોદરા મંડળની બેઠકમા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા…

· 1 min read

ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના ૩ ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા…

· 2 min read

ખેડા જિલ્લાની 5 નગરપાલિકા અને 2 તા.પંચાયતનું રિઝલ્ટ : કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો સર્જાયા

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીની મતગણતરી સવારે 9:00 કલાકે 7 ઠેકાણે યોજાઈ હતી. આ મતગણતી દરમિયાન જેમ જેમ પરિણામો બહાર આવતા ગયા તેમ તેમ વિજય ઉમેદવારોના ટેકેદારો જીતને વધાવતા ગયા હતા. જિલ્લાની પાંચ નગરપાલિકામાંથી ચાર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…

· 2 min read

રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી દર દાગીના કાઢી ચોરી કરતી કુખ્યાત ગેંગને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ. તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ નડીયાદ ટાઉન પો.સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.ન. ૧૦૮/૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબનો ગુનો…

· 2 min read

ખેડા-ડાકોર : વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે ગંભીર આક્ષેપો સાથે આવ્યા વિવાદમાં

ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે વિવાદમા આવ્યા છે, જેમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે તેઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખતા ડાકોર પંથકમાં ખડભડાટ મચ્યો છે. વર્ષો જુની પરંપરા મુજબ ગાયોનુ દાન…

· 2 min read

નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન

ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨ નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું. આ રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નડીઆદ ખાતે ખુબ જ ઉલ્લાસપૂર્ણ રીતે યોજાઈ…

· 2 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે છાપરા ગામ સ્થિત ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબકાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યુ

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે મહેમદાવાદના છાપરા ગામે આવેલ એબીસી બાયોટેકનોલોજી પ્રા. લી. ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબની કાર્ય પદ્ધતિનુ નિરીક્ષણ કર્યુ હતુ. સારી જાતના એક માતૃ છોડમાંથી કેવી રીતે હજારો સમાન છોડ બનાવવામાં આવે છે અને ટિસ્યુકલ્ચર પદ્ધતિથી કઈ…

· 1 min read