Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

ખેડા - નડીયાદ

36 stories

ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર એ 30/11/2024 ના રોજ ખેડા જિલ્લા ની બાળ સંસ્થાઓની  સત્તાવાર મુલાકાત લીધી હતી. જિલ્લાની ધરોહર બાળ સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ  અને માતૃછાયા આશ્રમ ના બાળકો અને સંસ્થાના પદાઅધિકારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો…

· 1 min read

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જમીન ક્ષેત્રફળ વિસંગતતા, ગેરકાયદેસર દબાણ, નકશા માપણી, જમીન ફાળવણી સહિતના મુદ્દા ઉપર કુલ પાંચ પ્રશ્નોની રજૂઆત સાંભળી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદારોના પ્રશ્નોની…

· 1 min read

ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા બંધારણ દિવસ ઉજવાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ…

· 1 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વોર્ડ નં ૯ના બુથ પ્રમુખ સહિત સમિતિ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૯ના તમામ બુથની બુથ સમિતિ પૂર્ણ થવા બદલ બુથ પ્રમુખ સહિત સમિતિના સભ્યોના સન્માન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સૌ સભ્યોને ખેસ પહેરાવી…

· 1 min read

માતર પો.સ્ટે. હદમાથી એક ઇસમને ઝડપી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ આવનાર દિવાળી તહેવારો નિમીત્તે જીલ્લામાં કામગીરી અસરકારક કરવાની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ અસરકારક કામગીરી કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૧૮/૧૦/૨૦૨૪ ના…

· 2 min read

ઠાસરા પો.સ્ટે હદ વિસ્તારમાથી ૨.૮૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઈ. એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના…

· 3 min read