ભારત બંધ આજે : ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ, બેંકિંગ-પરિવહન સેવાઓ પર અસરની શક્યતા
દેશભરમાં આજે ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ‘ભારત બંધ’નું આહવાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ, નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી પડતર માંગણ?...