ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખ વી. નારાયણને 2025ને 'ગગનયાન વર્ષ' જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, 'અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં ...