વાલોડ ઉતરતી બજાર ફળિયામાં છેલ્લા એક મહિનાથી વધારે સમયથી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધ વાળા ગંદા પાણી વહી રહ્યું છતા ગ્રામ પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે
ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો કામ કરવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તલાટીનો સંપર્ક કરો. તલાટી નો સંપર્ક કરતા...