Viksit Gujarat Summit : $73.9 બિલિયન FDI સાથે ગુજરાત દેશમાં મોખરે, GIFT Cityથી AI-સેમિકન્ડક્ટર સુધી વિકાસની મોટી છલાંગ
ગુજરાતે આર્થિક, ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ વિકાસના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ વિઝન હેઠળ ગાંધીનગ?...