અમદાવાદ : નિકોલમાં નકલી વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, કેમિકલ-ફ્લેવરથી તૈયાર થતો બ્રાન્ડેડ દારૂ
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂ તૈયાર ?...
પાકિસ્તાનથી આવેલા હથિયારો સાથે 3 આરોપી ઝડપાયા, ચંદીગઢ પોલીસે મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું
15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ પહેલાં દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચંદીગઢ પોલીસના ઓપરેશન સેલે મોટી કાર્યવાહી કરીને ગુરુગ્રામમાં ખંડણી અને ફાયરિંગ સાથે જોડાયેલા ?...
વડોદરા : ગોત્રીની યુવતીનો મીરાન કાદરી પર લગ્નની લાલચ આપી છેતરપિંડીનો આરોપ, પરિણીત હોવાની વાત છુપાવ્યાનો દાવો
વડોદરા શહેરમાં એક હિન્દુ યુવતીએ મીરાન કાદરી નામના શખ્સ સામે લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી છેતરપિંડી અને શોષણ કર્યાના ગંભીર આરોપ લગાવતા મામલો ચર્ચામાં આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતી યુ?...
2013ના રેપ કેસમાં તરુણ તેજપાલ દોષી : બૉમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો દોષમુક્તિનો ચુકાદો પલટાવ્યો
તહેલકા મેગેઝિનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે વર્ષ 2013ના રેપ અને જાતીય હુમલાના કેસમાં તેમને દોષી ઠેરવ્યા છે. હાઇકોર્ટે ગોવાની ટ?...
રથયાત્રા પહેલાં પાટણમાં હથિયારોનો જથ્થો ઝડપાયો, 6 આરોપીની ધરપકડ; 5 કટ્ટા અને 4 કારતૂસ જપ્ત
આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર...
અમદાવાદ મેટ્રિમોનિયલ ફ્રોડ કેસમાં મોટો ખુલાસો : આરોપી કરીમના મોબાઈલમાંથી 100થી વધુ મહિલાઓનો ડેટા મળ્યો, ગેંગની સંડોવણીની આશંકા
અમદાવાદમાં મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓને ખોટી ઓળખના આધારે સંપર્ક કરવાના કેસમાં તપાસ દરમિયાન મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે. પોલીસે આરોપી કરીમના મોબાઈલ ફોનની તપાસ કરત?...
જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત
જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદ?...
સાબરકાંઠા હેરકટિંગ સલૂન મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો : 2 આરોપીઓને ફાંસી, કોર્ટે ગણાવ્યો ‘રેરેસ્ટ ઑફ રેર’ ગુનો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપી?...
વડોદરામાં નિવૃત્ત અધિકારી 18 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં ફસાયા! CBI-જજના નામે ₹1.59 કરોડની સાયબર ઠગાઈ
ગુજરાતમાં સાયબર ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. વડોદરામાં એક ચોંકાવનારો ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક નિવૃત્ત ઇન્સ્યોરન્સ અધિકારીને CBI, પોલીસ અને કોર્ટના નામે ?...
પશ્ચિમ બંગાળમાં TMCને વધુ એક ઝટકો : પૂર્વ મેયર સબ્યસાચી દત્તાની ખંડણી કેસમાં ધરપકડ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર હલચલ મચી છે. પૂર્વ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા પ્રભાવશાળી નેતા અને બિધાનગર નગર નિગમના પૂર્વ ચેરમેન સબ્યસાચી દત્તાની કરોડો રૂપિયાની ખંડ?...