UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારા યુઝર્સને મોટો ઝટકો ! હવે આ સર્વિસ માટે પણ અલગથી ચૂકવવા પડશે પૈસા
દેશની વસ્તીનો મોટો હિસ્સો દૈનિક વ્યવહારો માટે UPI નો ઉપયોગ કરે છે. UPI દ્વારા માત્ર દુકાનો પર જ નહીં, પરંતુ દરેક જગ્યાએ UPIથી પૈસાનો વ્યવહાર થાય છે . દેશની બીજી સૌથી મોટી UPI પેમેન્ટ કંપની Google Pay હવે ઘણી ?...