ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક
સુવાલી બીચને વિકસાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે ડભારી દરિયા કિનારાનો વિકાસ કરાશે વનમં...