કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10 લાખ સુધીની દંડની જોગવાઈઓ
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે લોકસભામાં મંગળવારે ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું. અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ રજૂ કરતા?...