ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામના...