સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ બની કમલા,આ ગોત્ર મેળવ્યું; આજે મહાકુંભ પહોંચશે
એપલના સ્વર્ગસ્થ સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ પણ હિન્દુ ધર્મની સૌથી મોટી ઘટનાઓમાંના એક પ્રયાગરાજ મહાકુંભમાં હાજરી આપશે. તે આજે 13મી જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. તેને હિન્?...