યુએસ ગ્રીન કાર્ડધારકો માટે ખૂબ જરૂરી, આટલા દસ્તાવેજ સાથે રાખશો તો નહી થાય કોઇ પરેશાની
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના તાજેતરના નિવેદનો અને ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે ગ્રીન કાર્ડ ધારકોમાં ચિંતા વધી છે. વાન્સે જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ ધારકોને અનિ?...