ભારતનો GDP આગામી વર્ષે 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતાઃ મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વધવાનો અંદાજ છે...