સુરત ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દેશનું અર્થતંત્ર કેટલુ મજબૂત છે તેમજ દેશ કઇ દિશામાં પ્રગતી કરી રહ્યો છે તેનો ઘણો આઘાર માર્કેટ પર રાખે છે. – સી.આર.પાટીલ આજની પેઢી આવનાર પેઢીમાટે પાણીનો સંગ્રહ કરવાનો સંકલ્પ કરે તે ખૂબ જરૂરી...