અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી
અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત–ચીન સરહદ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં શ્રમિકોને લઈ જતી એક ટ્રક હાયુલિયાંગ–ચગલાગામ સરહદી માર્ગ પર ખતરનાક વળાંક પાસે કાબૂ ગુમાવીને ઊંડા ખીણમાં ખ...