હળવદના ચરાડવા હાઇવે પર સ્કૂલ બસ ટ્રક સાથે અથડાઈ, 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત; બે બાળકો મોરબી રિફર
હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા ‘બ્રિલિયન્ટ સ્કૂલ’ની વિદ્યાર્થીઓથી ભરેલી બસ દેવીપુર ગામના પાટીયા નજીક આગળ જઈ રહેલ?...