ચીનમાં ભયાનક ખાણ દુર્ઘટના : શાંક્સી પ્રાંતમાં ગેસ વિસ્ફોટથી 82 શ્રમિકોના મોત, 9 હજુ લાપતા
ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાંથી એક દિલ દહોળી નાખે તેવી મોટી દુર્ઘટના સામે આવી છે. કિનયુઆન કાઉન્ટીમાં આવેલી ‘લિયુશેનયુ’ કોલસાની ખાણમાં શુક્રવારે મોડી રાત્રે ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ દ?...