24 જાન્યુઆરીથી બદલાઈ જશે હાઇવેના નિયમ, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન
નવા વર્ષની શરુઆત સાથે જ કેન્દ્ર સરકારે હાઇવે અને એક્સપ્રેસ વે પર સાઇન બોર્ડ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન 24 જાન્યુઆરીથી અમલમાં આવશે, તેનો ઉદ્દેશ્ય માર્ગ વપરાશકર્તાઓને સ્પષ્ટ, પ?...