ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો, સરકારનો દાવો– 22 કેસ નોંધાયા, 12 હજુ પેન્ડિંગ
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારી પર હુમલો અને ખંડણીના કેસમાં નીચલી અદાલતે ફટકારેલી સાત વર્ષની જેલની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત હાઇક...