જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો
જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા છે. 2 એપ્રિલ, 2025ના રોજ લોકસભામાં વકફ બોર્ડના નિયમોમાં સુધારા માટે ચર્ચા થઈ અને મોડી રાત્રે બિલ 288 મતોથી પસાર થયું. અખિલ ભારતીય વનવાસી ...