કોંગ્રેસના ‘વારસદાર’ આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા, PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં ર?...
ત્રણ ખાનદાનની ચુંગાલમાં નહી રહે જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં ગર્જયા PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે શ્રીનગરમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગઈકાલે અહીં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો?...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજન?...
10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનું આયોજન, પ્રથમ તબક્કે 24 બેઠકો પર 219 ઉમેદવાર ચૂંટણી મેદાને
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પ...
‘અમેરિકામાં કોંગ્રેસે ભારતીય પત્રકાર સાથે ક્રૂરતા આચરી’, જમ્મુમાં PM મોદીએ કર્યાં આકરા પ્રહારો
પીએમ મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી. ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. ...
‘આ વખતે ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરશે’, ડોડા રેલીમાંથી પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટી ચૂંટણી રેલી કરી રહ્યા છે. 42 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન ડોડામાં જાહેરસભા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ...
‘જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં’ જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ ...
ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને કુપવાડામાં સેનાનું એક સાથે ત્રણ જગ્યાએ એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. વાસ્તવમાં સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છ?...
જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, જ્યારે હરિયાણામાં આ તારીખે ઇલેક્શન
ચૂંટણી પંચે આજે એટલે શુક્રવારે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી...