નવા વર્ષના પહેલા દિવસે જ બુમરાહે ઈતિહાસ રચ્યો, ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 બન્યો
આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે નવા વર્ષના પહેલા દિવસે જ ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ હવે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં...