ભારતીય નૌકાદળને મોટી શક્તિ : નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ ‘સંઘમિત્રા’ કોલકાતામાં લોન્ચ
ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલું નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ ‘સંઘમિત્રા’ બુધવારે કોલકાતામાં ભવ્ય સમારોહ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું. આ આધુનિક યુદ્ધ જહાજનું નિર્માણ Garden Reach Shipb...