મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાં બચ્યા, હોટએર બલૂનમાં લાગી આગ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે શનિવાર, 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. તેઓ મંદસૌરના ગાંધી સાગર અભયારણ્ય ખાતે હોટ એર બલૂન એક્ટિવિટી માટે પહોંચ્યા હતા ત્યારે અચાનક હ...