ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં ગંદા પાણીનો તળાવમાં નિકાલ, સ્મશાનના રસ્તામાં સ્ટ્રીટ લાઈટ, ફરજ દરમિયા?...