માલદા હિંસા ભડકાવનાર મોફક્કારુલ ઇસ્લામનું AIMIM પછી TMC કનેક્શન પણ સામે આવ્યું
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં થયેલી હિંસા અને ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપી મોફક્કારુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આ કેસમાં હવે મોટા રાજકીય ખુલાસાઓ સામે આવ...