ઓરેકલ કંપનીમાં મોટી છટણી : ભારતમાં 12 હજાર કર્મચારીઓ નોકરીથી બહાર, ઈમેલથી આપ્યો ઝટકો
અમેરિકાની જાણીતી ટેક કંપની ઓરેકલ દ્વારા ભારતમાં અને વિશ્વભરમાં મોટી પાયે છટણી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. માહિતી અનુસાર, કુલ લગભગ 30 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં...