‘આ વખતે કોઈને રાહત નહીં….’ ટેરિફ વૉર મુદ્દે ટ્રમ્પની સ્પષ્ટ વાત, જાણો ભારતનું શું થશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખીને 'ટેરિફ યુગ'ની શરૂઆત કરશે. જોકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફ?...