અમેરિકામાં હવે ટ્રાન્સજેન્ડર સૈન્યમાં ભરતી નહીં થઈ શકે, US આર્મીએ તાત્કાલિક અસરથી રોક લગાવી
અમેરિકામાં ટ્રાન્સજેન્ડર હવે સેનામાં જોડાઈ શકશે નહીં. અમેરિકાની આર્મીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. આ ઉપરાંત સૈનિકોને જેન્ડર ચેન્જ કરવાની મંજૂરી આપવામા?...