સ્પીડ બ્રિડિંગ પદ્ધતિથી વર્ષમાં ડાંગર પાકના 5 થી 6 જેટલા જીવનચક્ર પુરા કરી શકાશે
દેશનું ત્રીજું અને ગુજરાતનું સર્વ પ્રથમ સ્પીડ બ્રીડીંગ સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમ ખાતે ગુજરાત ર?...