મુસ્લિમ સમાજ પણ કરે છે ગુજરાતના વીર મહારાજના દર્શન, દાદાના આશીર્વાદથી ગામમાં છે કોમી એકતા
બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે 1200 વર્ષ પુરાણું વારંદાવીર મહારાજનું મંદિર આવેલું છે. વારંદાવીર મહારાજના અતિ પ્રાચીન મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. અનેક ભક્તો દૂરદૂરથી વારંદાવીર...