લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, નાણ મંંત્રીએ 35 સંશોધનો સાથે રજૂ કર્યું
ફાઈનાન્સ બિલ 2025ને લોકસભાની મંજૂરી મળી છે, જે દેશમાં આવક-વેરા, GST, અને અન્ય નાણાકીય નિયમન સાથે જોડાયેલા વિવિધ ફેરફારો માટે મહત્વપૂર્ણ છે. 35 સરકારી સુધારાઓ સાથે રજૂ થયેલા આ બિલમાં કેટલાક મહત્વના ?...