સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા
હવે આગામી કેટલાક વર્ષમાં અદાણી પોર્ટ્સના શેર ખરીદતા રહો. કારણ કે અદાણીએ કેરળમાં ભારતનું પહેલું અને એકમાત્ર ડીપ સી ( Deep Sea) પોર્ટ બનાવ્યું છે, જેના કારણે સિંગાપોર, દુબઈ અને શ્રીલંકા જતા 75 વ્યવસાય...