લગ્ન પ્રસંગમા ડી.જે. સાઉન્ડની હરીફાઇ કરી ધ્વની પ્રદુષણ ફેલાવતા ઈસમો સામે કાર્યવાહી કરાઈ
નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં ત્રણ ડીજે સાઉન્ડ માલિકો દ્વારા હરિફાઈ યોજી ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવેલ, જેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્ર?...